દેહી નિત્યમવધ્યોઽયં દેહે સર્વસ્ય ભારત ।
તસ્માત્સર્વાણિ ભૂતાનિ ન ત્વં શોચિતુમર્હસિ ॥ ૩૦॥
દેહી—આત્મા જે શરીરમાં રહે છે: નિત્યમ્—શાશ્વત; અવધ્ય:—વધ ન કરી શકાય એવો, અવિનાશી; અયમ્—આ આત્મા; દેહે—શરીરમાં; સર્વસ્ય—બધાના; ભારત—ભરતવંશી, અર્જુન; તસ્માત્—તેથી; સર્વાણિ—બધાં; ભૂતાનિ—જીવો; ન—નહીં; ત્વમ્—તું; શોચિતુમ્—શોક કરવા માટે; અર્હસિ—યોગ્ય છે.
BG 2.30: હે અર્જુન! શરીરમાં નિવાસ કરનારો આત્મા શાશ્વત અને અવિનાશી છે; તેથી તારે કોઈપણ જીવ માટે શોક કરવો જોઈએ નહીં.
દેહી નિત્યમવધ્યોઽયં દેહે સર્વસ્ય ભારત ।
તસ્માત્સર્વાણિ ભૂતાનિ ન ત્વં શોચિતુમર્હસિ ॥ ૩૦॥
હે અર્જુન! શરીરમાં નિવાસ કરનારો આત્મા શાશ્વત અને અવિનાશી છે; તેથી તારે કોઈપણ જીવ માટે શોક કરવો જોઈએ નહીં.
Sign in to save your favorite verses.
Sign In
Navigate directly to the wisdom you seek
Start your day with the timeless inspiring wisdom from the Holy Bhagavad Gita delivered straight to your email!
ઉપદેશની આ વ્યાખ્યાનમાળામાં, શ્રી કૃષ્ણ વારંવાર કોઈ ચોક્કસ વિભાવનાને થોડાક શ્લોકોમાં સમજાવે છે અને પશ્ચાત, આ ઉપદેશોના સાર રૂપે શ્લોક કહે છે. આ શ્લોક આત્માની શાશ્વતતા અને તેની શરીરથી ભિન્નતાના ઉપદેશનો સાર છે.